બિંદુઓ $A(1, -1, 2)$,$B(2, 0, -1)$ અને $C(0, 2, 1)$ દ્વારા નિર્ધારિત સમતલને લંબ એકમ સદિશ કયો છે?

  • A
    $\pm \frac{1}{\sqrt{6}}(2i + j + k)$
  • B
    $\frac{1}{\sqrt{6}}(i + 2j + k)$
  • C
    $\frac{1}{\sqrt{6}}(i + j + k)$
  • D
    $\frac{1}{\sqrt{6}}(2i - j - k)$

Explore More

Similar Questions

સદિશ $2\hat{i}+\hat{j}+\hat{k}$ નો,સદિશો $\hat{i}+\hat{j}+\hat{k}$ અને $\hat{i}+2\hat{j}+3\hat{k}$ ને સમાવતા સમતલને લંબ સદિશ પરનો પ્રક્ષેપનું માન કેટલું થાય?

$2$ એકમ લંબાઈનો સદિશ $\vec{a}$ એ $X$-અક્ષ અને $Y$-અક્ષ દરેક સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. જો $\sqrt{2}$ એકમ લંબાઈનો બીજો સદિશ $\vec{b}$ એ $Y$-અક્ષ અને $Z$-અક્ષ દરેક સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે,તો $\vec{a} \times \vec{b} = $

ધારો કે $\overrightarrow{OA}=\overrightarrow{a}$,$\overrightarrow{OB}=12 \overrightarrow{a}+4 \overrightarrow{b}$,અને $\overrightarrow{OC}=\overrightarrow{b}$,જ્યાં $O$ ઉગમબિંદુ છે. જો $S$ એ $\overrightarrow{OA}$ અને $\overrightarrow{OC}$ પાસપાસેની બાજુઓ ધરાવતું સમાંતરબાજુ ચતુષ્કોણ હોય,તો ચતુષ્કોણ $OABC$ નું ક્ષેત્રફળ અને $S$ ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.

ધારો કે $\vec{a}=\hat{i}+\alpha \hat{j}+3 \hat{k}$ અને $\vec{b}=3 \hat{i}-\alpha \hat{j}+\hat{k}$ છે. જો સમાંતરબાજુ ચતુષ્કોણની પાસપાસેની બાજુઓ સદિશો $\vec{a}$ અને $\vec{b}$ દ્વારા દર્શાવવામાં આવે અને તેનું ક્ષેત્રફળ $8 \sqrt{3}$ ચોરસ એકમ હોય,તો $\vec{a} \cdot \vec{b}$ ની કિંમત ....... થાય.

ધારો કે $\bar{a}, \bar{b}$ અને $\bar{c}$ ત્રણ એકમ સદિશો છે જેથી $\bar{a} \times(\bar{b} \times \bar{c})=\frac{\sqrt{3}}{2}(\bar{b}+\bar{c})$ થાય. જો $\bar{b}$ એ $\bar{c}$ ને સમાંતર ન હોય,તો $\bar{a}$ અને $\bar{b}$ વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo